Saturday, March 11, 2023

Model Rocket Demonstration Program - Gavada School, Vijapur

 

Model Rocket Demonstration Program - Gavada School, Vijapur 

29th December 2022






Mr. Vivek Patel, Mr. Pratham Ambla and Gavada School Principle 












  • ગવાડા ગામના વતની શ્રી વિવેકભાઈ રમેશભાઈ પટેલ ને પોતાના ગામના બાળકો રોકેટ વિશે જાણે અને રોકેટનું મોડેલ કઈ બનાવી શકાય તેવી ઈચ્છા થતાં તેમના મિત્ર શ્રી પ્રથમભાઈ આર. આંબળા જેઓ  મોડેલ રોકેટ  માટે વિશ્વ વિખ્યાત છે અને જેમણે વિવિધ વિશ્વ કક્ષાની સ્પર્ધાઓ માં ભાગ લીધેલ છે તેમના દ્વારા બાળકોને આજે રોકેટ મોડેલ કઈ રીતે બનાવાય અને તેની કાર્યપદ્ધતિ પૂર્ણ રીતે સમજાવવામાં આવી.
  • તેમજ તેમના દ્ધારા બનાવે મોડેલ રોકેટ નું વિધાર્થીઓ ની સામે લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું.
  • વિધાર્થીઓ એ બહુજ ઉત્સુકતા પૂર્વક આ પ્રોગ્રામ માં ભાગ લીધો હતો. 


No comments: